Online Bible

- Advertisements -




ઝખાર્યા 2:3 - પવિત્ર બાઈબલ

3 પછી મારી સાથે જે દેવદૂત વાતો કરતો હતો તેણે મને છોડી દીધો અને બીજો દેવદૂત તેને મળવા ગયો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 પછી મારી સાથે વાત કરનાર દૂત ત્યાંથી ચાલ્યો ગયો, ને બીજા દૂતે બહાર આવીને તેને મળીને

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

3 પછી મારી સાથે વાત કરનાર દૂતને મેં એક કદમ આગળ વધેલો જોયો. અને બીજો એક દૂત તેને મળવા આવ્યો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 પછી મારી સાથે વાત કરનાર દૂત ત્યાંથી ચાલ્યો ગયો, અને બીજો એક દૂત તેને મળવા બહાર આવ્યો.

See the chapter Copy




ઝખાર્યા 2:3

Follow us:

Advertisements


Advertisements