ઝખાર્યા 2:1 - પવિત્ર બાઈબલ1 મેં ઊંચે નજર કરીને જોયું, તો હાથમાં માપવાની દોરી લઇને એક માણસ ઊભો હતો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 મેં મારી નજર ઊંચી કરીને જોયું, તો જુઓ, એક પુરુષ, પોતાના હાથમાં માપવાની દોરી લઈને [ઊભેલો હતો]. See the chapterપવિત્ર બાઇબલ C.L.1 બીજા એક સંદર્શનમાં મેં એક માણસને હાથમાં માપદોરી લઈ ઊભેલો જોયો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 મેં મારી આંખો ઉપર કરીને જોયું તો એક માણસ હાથમાં માપવાની દોરી લઈને ઊભો હતો. See the chapter |