તિતસને પત્ર 3:12 - પવિત્ર બાઈબલ12 હું આર્તિમાસ અને તુખિકસને તારી પાસે મોકલીશ. જ્યારે તેઓને હું ત્યાં મોકલું ત્યારે, તું નિકોપુલિસમાં મારી પાસે આવવાનો પ્રયત્ન કરજે. આ શિયાળા દરમ્યાન ત્યાં રહેવાનું મેં નક્કી કર્યુ છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 જયારે હું તારી પાસે આર્તિમાસ કે તુખિકસને મોકલીશ ત્યારે મારી પાસે નિકોપોલિસ આવવાને યત્ન કરજે; કેમ, કે ત્યાં શિયાળો ગાળવાનું મેં ઠરાવ્યું છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.12 હું આર્તેમાસ કે તુખિક્સને તારી પાસે મોકલું ત્યારે નિકોપોલિસમાં મારી પાસે આવવા તમામ પ્રયત્ન કરજે. કારણ, મેં શિયાળો ત્યાં ગાળવાનું નક્કી કર્યું છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 જયારે હું તારી પાસે આર્તિમાસ કે તુખિકસને મોકલું ત્યારે મારી પાસે નિકોપોલીસ આવવાને પ્રયત્ન કરજે; કેમ કે શિયાળામાં ત્યાં રહેવાનું મેં નક્કી કર્યું છે. See the chapter |