ગીતોનું ગીત 4:2 - પવિત્ર બાઈબલ2 તારા દાંત તરતની કતરાયેલ અને ધોયેલ ઘેટીના જેવા સફેદ છે. પ્રત્યેક ઘેટીને છે બબ્બે બચ્ચાં, કોઇ નથી અહીં એકલી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તારાં દાંત [તરત] કોતરેલી તથા ધોવાઈને [પાણીમાંથી] બહાર નીકળેલી [ઘેટીઓ] ના ટોળા જેવા છે કે, જેઓમાંની દરેક બબ્બે બચ્ચાં જણે છે, અને તેઓમાંની એકે વાંઝ નથી. See the chapterપવિત્ર બાઇબલ C.L.2 તારા દાંત, કાતરીને ધોયેલાં ઘેટાંનાં ટોળાં જેવા સફેદ છે. તેમાંનો એકે પડી ગયો નથી; તે બધા પૂરી જોડમાં છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તારા દાંત તરત કતરાયેલ તથા ધોયેલ ઘેટીના જેવા સફેદ છે. પ્રત્યેક ઘેટીને બબ્બે બચ્ચાં છે, તેઓમાંની કોઈ વાંઝણી નથી. See the chapter |