Online Bible

- Advertisements -




ગીતોનું ગીત 2:9 - પવિત્ર બાઈબલ

9 ચપળ અને યુવાન છે મારો પ્રીતમ, “મૃગલા જેવો.” જુઓ, હવે તો તે દીવાલની પાછળ ઊભો રહી, બારીઓમાંથી ડોકિયા કરે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 મારો પ્રીતમ હરણ કે મૃગના બચ્ચા જેવો છે; તે અમારી ભીંત પાછળ ઊભેલો છે, તે બારીઓમાંથી અંદર ડોકિયા કરે છે, તે જાળીમાંથી દેખાયુ છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

9 મારો પ્રીતમ હરણ કે મૃગલા જેવો લાગે છે. તે દીવાલ પાસે ઊભો છે. તે બારીમાંથી ડોકિયાં કરે છે અને પડદામાં થઈને તાકી રહ્યો છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 મારો પ્રીતમ હરણ અને મૃગના બચ્ચા જેવો છે. જુઓ, તે આપણી દીવાલ પાછળ ઊભો છે, તે બારીમાંથી જોયા કરે છે, તે જાળીમાંથી દેખાય છે.

See the chapter Copy




ગીતોનું ગીત 2:9

Follow us:

Advertisements


Advertisements