રોમનોને પત્ર 7:20 - પવિત્ર બાઈબલ20 તેથી જે કામો મારે કરવાં નથી, તે જો મારાથી થઈ જતાં હોય, તો એવાં કામો કરનાર ખરેખર હું નથી. મારામાં રહેતું પાપ એ બધાં ખરાબ કામો કરે છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 હવે જો હું જે ઇચ્છતો નથી તે હું કરું છું, તો તે કરનાર હું નથી, પણ મારામાં જે પાપ વસે છે તે છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.20 જે મારે ન કરવું જોઈએ તે હું કરું છું, તો એનો અર્થ એ થાય કે એ તો હું નહિ, પણ મારામાં વસતું પાપ તે કરે છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 હવે જે હું ઇચ્છતો નથી તે હું કરું છું કેમ કે મારામાં જે પાપ વસે છે તે, તે કાર્ય કરે છે. See the chapter |