રોમનોને પત્ર 4:1 - પવિત્ર બાઈબલ1 તો આપણા લોકોના પૂર્વજ ઈબ્રાહિમ વિષે આપણે શું કહી શકીએ છીએ? વિશ્વાસ વિષે તેઓ શું શીખ્યા? See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 તો મનુષ્યદેહે આપણ પૂર્વજ ઇબ્રાહિમને જે મળ્યું તે વિષે આપણે શું કહીએ? See the chapterપવિત્ર બાઇબલ C.L.1 આપણા વંશના પ્રથમ પૂર્વજ અબ્રાહામ વિષે આપણે શું કહીશું? See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 તો મનુષ્યદેહે આપણા પૂર્વજ ઇબ્રાહિમને જે મળ્યું, તે વિષે આપણે શું કહીએ? See the chapter |