રોમનોને પત્ર 3:18 - પવિત્ર બાઈબલ18 “તેઓને દેવ પ્રત્યે આદર કે ડર નથી.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 તેઓની આંખ આગળ ઈશ્વરનો ભય નથી.” See the chapterપવિત્ર બાઇબલ C.L.18 ઈશ્વરનો ડર રાખવાનું તેઓ શીખ્યા નથી.” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તેઓની આંખ આગળ ઈશ્વરનું ભય નથી.’” See the chapter |