રોમનોને પત્ર 3:1 - પવિત્ર બાઈબલ1 તો શું યહૂદિયો પાસે એવું કઈ વિશિષ્ટ છે કે જે અન્ય લોકો પાસે નથી? સુન્નત શું કોઈ વિશિષ્ટ લાભ આપે છે? See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 તો યહૂદીની અધિકતા શી છે? અને સુન્નતથી શો લાભ છે? See the chapterપવિત્ર બાઇબલ C.L.1 તો પછી બિનયહૂદી કરતાં યહૂદીને શો ફાયદો? સુન્નત કરાવવાથી કંઈ લાભ ખરો? See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 તો પછી યહૂદીની વિશેષતા શી છે? અને સુન્નતથી શો લાભ છે? See the chapter |