રોમનોને પત્ર 2:28 - પવિત્ર બાઈબલ28 સાચા યહૂદિ હોવું એ માત્ર સાદી સરળ બાહ્ય નિશાનીઓની બાબત નથી. અને સાચી સુન્નત તો શારીરિક નિશાની કરતાં વધારે છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 કેમ કે જે દેખીતો યહૂદી તે યહૂદી નથી, અને જે દેખીતી એટલે દેહની સુન્નત તે સુન્નત નથી. See the chapterપવિત્ર બાઇબલ C.L.28 તો પછી સાચો યહૂદી કોણ? શારીરિક સુન્નત કરાવેલો? ના, બાહ્ય રીતે યહૂદી તે સાચો યહૂદી નથી અને શારીરિક સુન્નત તે સાચી સુન્નત નથી. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 કેમ કે જે દેખીતો યહૂદી તે યહૂદી નથી અને જે દેખીતી એટલે શરીરની સુન્નત તે સુન્નત નથી. See the chapter |