રોમનોને પત્ર 16:9 - પવિત્ર બાઈબલ9 ઉર્બાનુસને મારી સલામ કહેજો. ખ્રિસ્તની સેવામાં જોડયેલા તે મારા સહકાર્યકર છે. અને મારા પ્રિય મિત્ર સ્તાખુસની ખબર પૂછશો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 ખ્રિસ્તમાં અમારી સાથે કામ કરનાર ઉર્બાનસને તથા મારા વહાલા સ્તાખુસને સલામ કહેજો. See the chapterપવિત્ર બાઇબલ C.L.9 ખ્રિસ્તની સેવામાં આપણા સહકાર્યકર ઉર્બાનસ અને મારા પ્રિય મિત્ર સ્તાખુસને શુભેચ્છા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 ખ્રિસ્તમાં અમારી સાથે કામ કરનાર ઉર્બાનસને તથા મારા વહાલાં સ્તાખુસને સલામ કહેજો. See the chapter |