Online Bible

- Advertisements -




રોમનોને પત્ર 15:9 - પવિત્ર બાઈબલ

9 અને બિનયહૂદિઓ પણ દેવની દયાને માટે સ્તુતિ કરે. શાસ્ત્રમાં લખ્યું છે, “માટે હું બિનયહૂદિઓમાં તારી સ્તુતિ કરીશ; અને તારા નામનાં સ્ત્રોત્ર ગાઈશ.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને વળી વિદેશીઓ પણ તેમની દયાને લીધે ઈશ્વરનો મહિમા પ્રગટ કરે, એ માટે ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના સત્યને લીધે સુન્‍નતીઓના સેવક થયા. લખેલું છે, “એ કારણ માટે હું વિદેશીઓમાં તમારી સ્તુતિ કરીશ, અને તમારા નામનું ગીત ગાઈશ.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

9 વળી, બિનયહૂદીઓ પણ ઈશ્વરની દયાને માટે સ્તુતિ કરે. શાસ્ત્રમાં લખેલું છે: “માટે હું બિનયહૂદીઓમાં તમારી સ્તુતિ કરીશ, અને તમારા નામનાં સ્તોત્રો ગાઈશ.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 અને વળી વિદેશીઓ પણ તેની દયાને લીધે ઈશ્વરનો મહિમા પ્રગટ કરે, એ માટે ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના સત્યને લીધે સુન્નતીઓના સેવક થયા. લખેલું છે કે, એ કારણ માટે હું વિદેશીઓમાં તમારી સ્તુતિ કરીશ અને તમારા નામનું ગીત ગાઈશ.

See the chapter Copy




રોમનોને પત્ર 15:9

Follow us:

Advertisements


Advertisements