Online Bible

- Advertisements -




સંદર્શન 9:12 - પવિત્ર બાઈબલ

12 પ્રથમ મહાન મુસીબત પૂરી થઈ ગઈ છે. હજુ પણ બે મહાન મુસીબતો છે જે આવનાર છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 પહેલી આપત્તિ આવી ગઈ છે. જુઓ. હવે પછી બીજી બે આપત્તિઓ આવવાની છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

12 પહેલી વિપત્તિ પૂરી થઈ છે અને હવે બીજી બે વધારે વિપત્તિઓ આવવાની છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 પહેલી આફત પૂરી થઈ છે, જુઓ, હવે પછી બીજી બે આફતો આવવાની છે.

See the chapter Copy




સંદર્શન 9:12

Follow us:

Advertisements


Advertisements