સંદર્શન 8:4 - પવિત્ર બાઈબલ4 દૂતના હાથમાંથી ધૂપની ધૂણી દેવના સંતોની પ્રાર્થનાઓ સાથે દેવની આગળ ઊંચે ચડી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તે દૂતના હાથમાંથી ધૂપની ધૂણી સંતોની પ્રાર્થનાઓ સાથે ઈશ્વરની આગળ ચઢી. See the chapterપવિત્ર બાઇબલ C.L.4 ઈશ્વરની સમક્ષ ઊભા રહેલા દૂતના હાથમાંના ધૂપપાત્રમાંથી સળગતા ધૂપદ્રવ્યનો ધૂમાડો ઈશ્વરના લોકોની પ્રાર્થનાઓ સાથે ઉપર જવા લાગ્યો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 ધૂપનો ધુમાડો સંતોની પ્રાર્થનાઓ સાથે તે સ્વર્ગદૂતના હાથથી ઈશ્વરની સમક્ષ પહોંચ્ચો. See the chapter |