સંદર્શન 6:3 - પવિત્ર બાઈબલ3 હલવાને બીજી મુદ્રા ઉઘાડી. પછી મેં બીજા જીવતા પ્રાણીને કહેતાં સાંભળ્યું કે. “આવ!” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 જ્યારે તેણે બીજી મુદ્રા તોડી, ત્યારે મેં બીજા પ્રાણીને એમ કહેતાં સાંભળ્યું, “આવ.” See the chapterપવિત્ર બાઇબલ C.L.3 પછી હલવાને બીજી મુદ્રા તોડી ત્યારે મેં બીજા પ્રાણીને આમ કહેતાં સાંભળ્યું, “આવ!” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 જ્યારે હલવાને બીજુ મહોર તોડ્યું, ત્યારે મેં બીજા પ્રાણીને એમ કહેતાં સાંભળ્યું કે, ‘આવ.’” See the chapter |