સંદર્શન 5:3 - પવિત્ર બાઈબલ3 પરંતુ આકાશમાં કે પૃથ્વી પર કે પૃથ્વી નીચે ત્યાં એવું કોઈ ન મળ્યું કે જે તે ઓળિયું ઉઘાડવા કે તેની અંદરની બાજુએ જોવા સમર્થ હોય. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 પણ આકાશમાં અથવા પૃથ્વી પર અથવા પૃથ્વીની નીચે, તે ઓળિયું ઉઘાડવાને અથવા તેમાં જોવાને કોઈ સમર્થ ન હતો. See the chapterપવિત્ર બાઇબલ C.L.3 પરંતુ સ્વર્ગમાં કે પૃથ્વી પર કે પૃથ્વીના પેટાળમાં એવો કોઈ નહોતો કે જે પુસ્તક ઉઘાડે અને તેની અંદર જુએ. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 પણ સ્વર્ગમાં, પૃથ્વી પર અથવા પાતાળમાં, તે ઓળિયું ખોલવાને અથવા તેમાંથી વાંચવાને કોઈ સમર્થ નહોતો. See the chapter |