સંદર્શન 2:25 - પવિત્ર બાઈબલ25 ફકત હું આવું નહી ત્યાં સુધી તમારી પાસે જે છે તેને વળગી રહો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 તોપણ તમારી પાસે જે છે, તેને હું આવું ત્યાં સુધી વળગી રહો. See the chapterપવિત્ર બાઇબલ C.L.25 પરંતુ હું આવું ત્યાં સુધી તારી પાસે જે છે તેને વળગી રહેજે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 તોપણ તમારી પાસે જે છે, તેને હું આવું ત્યાં સુધી વળગી રહો. See the chapter |