સંદર્શન 17:9 - પવિત્ર બાઈબલ9 “તને આ વાત સમજવા માટે જ્ઞાની મનની જરૂર છે, તે પ્રાણી પરના સાત માથાં તે સ્ત્રી જ્યાં બેસે છે તે સાત ટેકરીઓ છે. તેઓ સાત રાજાઓ પણ છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 આનો ખુલાસો જ્ઞાની મન કરે, જે સાત માથાં છે તે સાત પહાડ છે, તેઓ પર સ્ત્રી બેઠેલી છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.9 આ વાત તો જ્ઞાન અને સમજણ માંગી લે છે. સાત માથાં તે સાત ટેકરીઓ છે. અને એ ટેકરીઓ પર તે સ્ત્રી બેઠી છે. વળી, એ સાત રાજાઓ પણ છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 આનો ખુલાસો જ્ઞાની મન કરે. જે સાત માથાં છે તે સાત પહાડ છે, તેઓ પર સ્ત્રી બેઠેલી છે; See the chapter |