Online Bible

- Advertisements -




સંદર્શન 16:3 - પવિત્ર બાઈબલ

3 બીજા દૂતે તેનું પ્યાલું સમુદ્ર પર રેડી દીધું. પછી તે સમુદ્ર મૃત્યુ પામેલા એક માણસના લોહીના જેવો થઈ ગયો. સમુદ્રમાંના દરેક જીવંત પ્રાણી મૃત્યુ પામ્યાં.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 પછી બીજાએ પોતાનું પ્યાલું સમુદ્ર પર રેડી દીધું; એટલે સમુદ્ર શબના લોહી જેવો થઈ ગયો, અને તેમાંનું દરેક સજીવ પ્રાણી મરણ પામ્યું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

3 પછી બીજા દૂતે તેનો પ્યાલો સમુદ્ર પર ઠાલવી દીધો. તેથી પાણી મરેલા માણસના રક્ત જેવું થઈ ગયું અને સમુદ્રમાંનાં બધાં જીવજંતુ મરણ પામ્યાં.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 બીજા સ્વર્ગદૂતે પોતાનો પ્યાલો સમુદ્ર પર રેડ્યો એટલે સમુદ્ર મૃતદેહના લોહી જેવો થયો, અને જે સઘળા સજીવ પ્રાણી સમુદ્રમાં હતા તે મરણ પામ્યા.

See the chapter Copy




સંદર્શન 16:3

Follow us:

Advertisements


Advertisements