Online Bible

- Advertisements -




સંદર્શન 10:9 - પવિત્ર બાઈબલ

9 તેથી હું તે દૂત પાસે ગયો અને મને તે નાનું ઓળિયું આપવા કહ્યું. તે દૂતે મને કહ્યું કે, “આ ઓળિયું લે અને તેને ખા. તે તારા પેટમાં કડવું બનશે પણ તે તારા મોંમાં મધ જેવું મીઠું લાગશે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 મેં દૂતની પાસે જઈને તેને કહ્યું, “એ નાનું ઓળિયું મને આપ.” તેણે મને કહ્યું, “આ લે, ને તેને ખાઈ જા. તેને ખાધા પછી તે તને કડવું લાગશે, પણ તારા મોંમાં તે મધ જેવું ગળ્યું લાગશે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

9 હું દૂતની પાસે ગયો અને તે નાનું પુસ્તક માગ્યું. તેણે કહ્યું, “લે, ખા; તે તારા પેટમાં કડવું લાગશે, પણ મોંમાં તો તે મધ જેવું મીઠું લાગશે.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 મેં સ્વર્ગદૂતની પાસે જઈને તેને કહ્યું કે ‘એ નાનું ઓળિયું મને આપ.’” અને તેણે મને કહ્યું કે ‘તે લે અને ખાઈ જા. તે તારા પેટને કડવું કરશે પણ તારા મોમાં મધ જેવું મીઠું લાગશે.’”

See the chapter Copy




સંદર્શન 10:9

Follow us:

Advertisements


Advertisements