ગીતશાસ્ત્ર 9:7 - પવિત્ર બાઈબલ7 પરંતુ યહોવા સદાકાળ રાજા તરીકે બિરાજે છે; અને તેમની રાજગાદી સદા ન્યાય કરવાં સ્થાયી છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 પણ યહોવા સર્વકાળ રાજા તરીકે બિરાજે છે. તેમણે ન્યાય કરવાને માટે પોતાનું આસન તૈયાર કર્યું છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.7 જુઓ, પ્રભુ તો સદાસર્વદા રાજયાસન પર બિરાજેલ છે; ન્યાય તોળવા માટે તેમણે પોતાનું આસન પ્રસ્થાપિત કર્યું છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 પણ યહોવાહ સદાકાળ રાજ કરશે; તેમણે ન્યાય કરવાને માટે પોતાનું આસન તૈયાર કર્યું છે. See the chapter |