ગીતશાસ્ત્ર 9:4 - પવિત્ર બાઈબલ4 સૌથી ઉયા અને ન્યાયાસન પર બેસીને તમે સાચો ન્યાય કર્યો છે. તમે મને ન્યાય કરીને મારી સજા નિશ્ચિત કરી છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 કેમ કે તમે મારો હક તથા દાવો સિદ્ધ કર્યો છે; તમે ન્યાયાસન પર બેસીને અદલ ઇનસાફ કર્યો છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.4 કારણ, તમારા ન્યાયાસન પર બિરાજીને તમે સાચો ચુકાદો આપ્યો છે; તમે મારા હક્ક અને દાવાનું સમર્થન કર્યું છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 કેમ કે તમે મારો હક તથા દાવો સિદ્ધ કર્યો છે; ન્યાયાસન પર બેસીને તમે સાચો ન્યાય કર્યો છે. See the chapter |