ગીતશાસ્ત્ર 9:20 - પવિત્ર બાઈબલ20 હે યહોવા, તેઓને ભયભીત કરો, જેથી તેઓ એમ જાણે કે તેઓ માત્ર સામાન્ય મનુષ્યો છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 હે યહોવા, તેમને ભયભીત કરો. અમો માત્ર માણસ છીએ એવું વિદેશીઓ જાણે. (સેલાહ) See the chapterપવિત્ર બાઇબલ C.L.20 હે પ્રભુ, તમે તેમને ભયભીત કરો; જેથી તેઓ જાણે કે તેઓ તો ક્ષણભંગૂર છે (સેલાહ) See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 હે યહોવાહ, તેઓને ભયભીત કરો; જેથી રાષ્ટ્રો જાણે કે તેઓ માણસો જ છે. સેલાહ. See the chapter |