Online Bible

- Advertisements -




ગીતશાસ્ત્ર 9:15 - પવિત્ર બાઈબલ

15 જે રાષ્ટ્રોએ બીજાઓ માટે ખાડા ખોધ્યા હતા, તેઓ પોતેજ ખાડામાં પડયા છે. તેઓ પોતે ગોઠવેલા છટકામાં પોતેજ સપડાયા છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 પોતે ખોદેલા ખાડામાં વિદેશીઓ પડ્યા છે; પોતે સંતાડી રાખેલા પાશમાં તેઓના પોતાના પગ સપડાયા છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

15 વિધર્મીઓ જાતે ખોદેલા ખાડામાં ગબડી પડયા છે; પોતે બિછાવેલી જાળમાં તેઓ ફસાયા છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 પોતે ખોદેલા ખાડામાં વિદેશીઓ પડ્યા છે; પોતે સંતાડી રાખેલા જાળમાં તેઓના પોતાના પગ સપડાયા છે.

See the chapter Copy




ગીતશાસ્ત્ર 9:15

Follow us:

Advertisements


Advertisements