Online Bible

- Advertisements -




ગીતશાસ્ત્ર 8:8 - પવિત્ર બાઈબલ

8 વળી આકાશનાં પક્ષીઓ, સમુદ્રમાં રહેતા માછલાં તથા જીવોનો પણ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 આકાશનાં પક્ષીઓ, સમુદ્રનાં માછલાં, હા, સમુદ્રમાં જે કંઈ ચાલે છે તે [બધું તમે તેની સત્તા નીચે મૂક્યું છે].

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

8 આકાશનાં પક્ષીઓ, સમુદ્રનાં માછલાં અને સમુદ્રનાં અન્ય જળચરો એ બધું તેને તાબે કર્યું છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 આકાશના પક્ષીઓ તથા સમુદ્રનાં માછલાં, હા, સમુદ્રના રસ્તામાંથી જે પસાર થાય છે તે બધું તમે તેની સત્તા નીચે મૂક્યું છે.

See the chapter Copy




ગીતશાસ્ત્ર 8:8

Follow us:

Advertisements


Advertisements