ગીતશાસ્ત્ર 4:7 - પવિત્ર બાઈબલ7 હે યહોવા, ઋતુંનો પાક જોઈ લોકો પ્રસન્નતા પામે છે. પરંતુ તે કરતાં અધિક પ્રસન્નતા તમે મારા હૃદયમાં મૂકી છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 લોકનું ધાન્ય તથા દ્રાક્ષારસ વધ્યાથી તેમને આનંદ થાય છે, તે કરતાં વધારે આનંદ તમે મારા હ્રદયમાં મૂક્યો છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.7 ધાન્ય અને દ્રાક્ષાસવની વિપુલતાથી માણસોને જે આનંદ મળે, તે કરતાં અધિક આનંદ તમે મારા હૃદયમાં મૂક્યો છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 લોકોનું અનાજ તથા નવો દ્રાક્ષારસ વધવાથી તેઓને આનંદ થાય છે, તે કરતાં વધારે આનંદ તમે મારા હૃદયમાં મૂક્યો છે. See the chapter |