ગીતશાસ્ત્ર 33:20 - પવિત્ર બાઈબલ20 અમે પૂર્ણ શ્રદ્ધાથી અમારી રક્ષા માટે યહોવાની પ્રતિક્ષા કરીએ છીએ, તે અમારા સાચા સહાયક છે, અને તે અમારી ઢાલ છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 આપણા આત્માએ યહોવાની રાહ જોઈ છે; તે આપણા સહાયકારી તથા આપણી ઢાલ છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.20 આપણે પ્રભુની પ્રતીક્ષા કરીએ છીએ; તે જ આપણા બેલી અને સંરક્ષક ઢાલ છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 અમે યહોવાહની રાહ જોઈ; તે આપણી સહાય તથા આપણી ઢાલ છે. See the chapter |