Online Bible

- Advertisements -




ગીતશાસ્ત્ર 33:2 - પવિત્ર બાઈબલ

2 વીણા વગાડી યહોવાની સ્તુતિ કરો, દશ તારનું વાજીંત્ર વગાડી ગાઓ; સ્તુતિના મધુર ગીતો આનંદથી ગાઓ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 વીણાથી યહોવાની સ્તુતિ કરો; દશ તારવાળાં વાજાં સાથે તેમનાં સ્તોત્ર ગાઓ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

2 તાનપુરો વગાડીને પ્રભુને ધન્યવાદ આપો; દશ તારવાળી વીણા વગાડીને તેમની સ્તુતિ ગાઓ.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 વીણા વગાડી યહોવાહની સ્તુતિ કરો; દશ તારનું વાજિંત્ર વગાડીને તેમનાં સ્તોત્ર ગાઓ.

See the chapter Copy




ગીતશાસ્ત્ર 33:2

Follow us:

Advertisements


Advertisements