ગીતશાસ્ત્ર 30:8 - પવિત્ર બાઈબલ8 હે યહોવા, મેં તમને પોકાર કર્યો અને મેં તમને વિનંતી કરી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 હે યહોવા, મેં તમને અરજ કરી; અને મેં તમારી યાચના કરી કે, See the chapterપવિત્ર બાઇબલ C.L.8 પણ પ્રભુ, મેં તમને પોકાર કર્યો, અને તમારી દયા માટે આજીજી કરીને કહ્યું કે, See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 હે યહોવાહ, મેં તમને પોકાર કર્યો અને મેં મારા પ્રભુને વિનંતી કરી! See the chapter |