Online Bible

- Advertisements -




ગીતશાસ્ત્ર 30:2 - પવિત્ર બાઈબલ

2 હે યહોવા, મારા દેવ, મેં તમને અરજ કરી, અને તમે મને સાજો કર્યો છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 હે મારા ઈશ્વર યહોવા, મેં તમને અરજ કરી, અને ‍તમે મને સાજો કર્યો છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

2 હે પ્રભુ, મારા ઈશ્વર, મેં તમને અરજ કરી અને તમે મને સાજો કર્યો છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 હે યહોવાહ, મારા ઈશ્વર, મેં તમને સહાયને માટે અરજ કરી અને તમે મને સાજો કર્યો છે.

See the chapter Copy




ગીતશાસ્ત્ર 30:2

Follow us:

Advertisements


Advertisements