Online Bible

- Advertisements -




ગીતશાસ્ત્ર 3:1 - પવિત્ર બાઈબલ

1 હે યહોવા, મારા વેરીઓ ઘણા વધી ગયા છે; ઘણા લોકો મારું ખોટું ઇચ્છનારા છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હે યહોવા મારા વૈરીઓ કેટલા બધા વધી ગયા છે! મારી સામે ઊઠનારા ઘણા છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

1 હે પ્રભુ, મારા દુશ્મનો અસંખ્ય છે, ઘણા વિરોધીઓ મારી સામે પડયા છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હે યહોવાહ, મારા વેરીઓ કેટલા બધા વધી ગયા છે! મારી સામે હુમલો કરનારા ઘણા છે.

See the chapter Copy




ગીતશાસ્ત્ર 3:1

Follow us:

Advertisements


Advertisements