ગીતશાસ્ત્ર 29:7 - પવિત્ર બાઈબલ7 યહોવાનો સાદ વીજળીઓને ભેદી અને ગર્જના કરે છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 યહોવાનો સાદ અગ્નિની જ્વાળાને ભેદે છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.7 પ્રભુની ગર્જના વીજળીના ચમકારા ફેલાવે છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 યહોવાહનો અવાજ અગ્નિની જ્વાળાને ભેદે છે. See the chapter |