Online Bible

- Advertisements -




ગીતશાસ્ત્ર 29:6 - પવિત્ર બાઈબલ

6 યહોવા હેમોર્ન પર્વતને અને લબાનોનનાં પર્વતોને, ધ્રુજાવે છે. તે તેમને વાંછરડાની જેમ કૂદાવે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 વળી તે તેઓને વાછરડાની જેમ કુદાવે છે; જંગલી ગોધાના બચ્ચાની જેમ તે લબાનોન તથા સિર્યોનને [કુદાવે છે].

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

6 તે લબાનોનના પર્વતોને વાછરડાની જેમ અને સિયોન પર્વતને આખલાના બચ્ચાંની જેમ કૂદાવે છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તે તેઓને વાછરડાની જેમ કુદાવે છે, જંગલી બળદની જેમ લબાનોન તથા સીર્યોનને કુદાવે છે.

See the chapter Copy




ગીતશાસ્ત્ર 29:6

Follow us:

Advertisements


Advertisements