Online Bible

- Advertisements -




ગીતશાસ્ત્ર 28:4 - પવિત્ર બાઈબલ

4 તમે તેમને તેમની દુષ્ટતા પ્રમાણે ફળ આપજો, તેમને તેમની સર્વ દુષ્ટતાનો તમે બદલો વાળી આપજો; જે ભારી શિક્ષાને તેઓ યોગ્ય છે, તમે તેમને તે શિક્ષા કરો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તેઓનાં કૃત્ય પ્રમાણે, અને તેઓનાં કર્મોની દુષ્ટતા પ્રમાણે તેઓને ફળ આપો; તેઓના હાથનાં કામ પ્રમાણે તેઓને ફળ આપો. તેઓને યોગ્ય બદલો આપો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

4 તેમનાં કૃત્યો પ્રમાણે ને તેમનાં કામોની દુષ્ટતા પ્રમાણે તેમને સજા કરો. તેમના હાથોનાં કાર્યો પ્રમાણે તેમને શિક્ષા કરો અને તેમને યોગ્ય બદલો વાળી આપો!

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેઓનાં કૃત્ય પ્રમાણે અને તેઓનાં કર્મોની દુષ્ટતા પ્રમાણે તેઓને ફળ આપો; તેઓના હાથનાં કામ પ્રમાણે તેઓને ફળ આપો; તેઓને યોગ્ય બદલો આપો.

See the chapter Copy




ગીતશાસ્ત્ર 28:4

Follow us:

Advertisements


Advertisements