ગીતશાસ્ત્ર 26:7 - પવિત્ર બાઈબલ7 હું આભારસ્તુતિનાં ગીત ત્યાં ગાઉં છું અને તમારા સર્વ ચમત્કારી કર્મ પ્રગટ કરું છું. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 જેથી હું આભાર સ્તુતિ કરીને તમારાં સર્વ ચમત્કારી કામ પ્રગટ કરું. See the chapterપવિત્ર બાઇબલ C.L.7 હું મોટે સાદે તમારા ધન્યવાદનાં ગીતો ગાઈશ, અને તમારાં સર્વ અદ્ભુત કાર્યો પ્રગટ કરીશ. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 જેથી હું આભારસ્તુતિનાં ગીત ગાઉં અને તમારાં સર્વ ચમત્કારી કામો પ્રગટ કરું. See the chapter |