ગીતશાસ્ત્ર 26:5 - પવિત્ર બાઈબલ5 હું દુષ્ટોની સંગતને ધિક્કારું છું ને દુષ્ટોની મંડળીમાં કદાપિ બેસીશ નહિ. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 ભૂંડાઓની મંડળીથી હું કંટાળું છું, અને ભૂંડાની સાથે બેસીશ નહિ. See the chapterપવિત્ર બાઇબલ C.L.5 હું દુર્જનોની સંગત ધિક્કારું છું, અને દુષ્ટો સાથે વાસ કરતો નથી. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 હું દુષ્ટોની સંગતને ધિક્કારું છું અને હું તેઓની સાથે બેસીશ નહિ. See the chapter |