Online Bible

- Advertisements -




ગીતશાસ્ત્ર 26:4 - પવિત્ર બાઈબલ

4 મેં ક્યારેય દુરાચારીઓની સંગત કરી નથી. હું ક્યારેય નકામા લોકો સાથે જોડાયો નથી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 દુરાચારી માણસોની સાથે હું બેઠો નથી; કપટીઓની સાથે હું વહેવાર રાખીશ નહિ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

4 હું જૂઠા માણસોની સાથે બેઠો નથી. અને દંભીઓની સોબતમાં ભળ્યો નથી.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 મેં ક્યારેય દુરાચારીઓની સંગત કરી નથી હું ક્યારેય કપટીઓની સાથે જોડાયો નથી.

See the chapter Copy




ગીતશાસ્ત્ર 26:4

Follow us:

Advertisements


Advertisements