ગીતશાસ્ત્ર 26:3 - પવિત્ર બાઈબલ3 કારણ, હું તમારી કૃપા મારી સગી આંખે નિહાળું છું. અને હું હંમેશા સત્યો દ્વારા જીવી રહ્યો છું. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 કેમ કે તમારી કૃપા હું નજરે જોઉં છું; અને હું તમારા સત્ય માર્ગે ચાલતો આવ્યો છું. See the chapterપવિત્ર બાઇબલ C.L.3 કેમ કે હું તમારો પ્રેમ મારી નજરે નિહાળું છું, અને હું તમારા સત્ય માર્ગે ચાલું છું. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 કારણ કે તમારી કૃપા હું નજરે નિહાળું છું અને હું તમારા સત્ય માર્ગે ચાલતો આવ્યો છું. See the chapter |