ગીતશાસ્ત્ર 25:6 - પવિત્ર બાઈબલ6 હે યહોવા, તમારી કૃપા અને તમારી પ્રેમાળ દયાળુતાને યાદ રાખો કારણ તે સનાતન છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 હે યહોવા, તમારી રહેમ તથા તમારા વાત્સલ્યનું સ્મરણ કરો. કેમ કે તેઓ સનાતન છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.6 હે પ્રભુ, તમારી રહેમ અને તમારા પ્રેમનું સ્મરણ કરો! એ તમે સદા દર્શાવતા રહો છો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 હે યહોવાહ, તમારી કૃપા તથા તમારા વાત્સલ્યનું સ્મરણ કરો; કારણ કે તેઓ હંમેશાં સનાતન છે. See the chapter |