Online Bible

- Advertisements -




ગીતશાસ્ત્ર 24:9 - પવિત્ર બાઈબલ

9 હે પ્રવેશ દ્વારો, તમારા માથાં ઊંચા કરો. અને ગૌરવવાન રાજાને અંદર આવવા દો. હે પ્રાચીન પ્રવેશદ્વારો, ઉઘડી જાઓ; અને ગૌરવવાન રાજા અંદર આવશે!

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 હે ભાગળો, તમારાં માથાં ઊંચાં કરો; પુરાતન દ્વારો, તમે પણ ઊંચાં થાઓ; એટલે ગૌરવવાન રાજા અંદર આવશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

9 હે દરવાજાઓ, તમારાં મસ્તક ઊંચાં કરો, હે સનાતન દ્વારો, તમે પણ ઊંચાં થાઓ; જેથી ગૌરવી રાજા અંદર આવે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 હે પ્રવેશદ્વારો, તમારાં માથાં ઊંચાં કરો; હે પ્રાચીન પ્રવેશદ્વારો, તમે પણ ઊંચાં થાઓ, કે જેથી ગૌરવવાન રાજા અંદર આવશે!

See the chapter Copy




ગીતશાસ્ત્ર 24:9

Follow us:

Advertisements


Advertisements