Online Bible

- Advertisements -




ગીતશાસ્ત્ર 24:2 - પવિત્ર બાઈબલ

2 તેમણે સમુદ્રો પર તેમનો પાયો નાખ્યો છે, અને તેમણે નદીઓ પર તેને સ્થાપન કર્યુ છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 કેમ કે તેમણે સમુદ્રો પર તેનો પાયો નાખ્યો છે, અને જળપ્રવાહો પર તેને સ્થિર કર્યું છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

2 તેમણે પૃથ્વીની નીચેના જળનિધિનો પાયો નાખ્યો, અને તેની નીચેના જળપ્રવાહો પર તેને સ્થાપી.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 કેમ કે તેમણે સમુદ્રો પર તેનો પાયો નાખ્યો છે અને નદીઓ પર તેને સ્થાપન કરી છે.

See the chapter Copy




ગીતશાસ્ત્ર 24:2

Follow us:

Advertisements


Advertisements