Online Bible

- Advertisements -




ગીતશાસ્ત્ર 24:10 - પવિત્ર બાઈબલ

10 આ ગૌરવવાન રાજા કોણ છે? યહોવા આકાશોના સર્વ સૈન્યોનો માલિક અને ગૌરવવાન રાજા છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 આ ગૌરવવાન રાજા તે કોણ? સૈન્યોના યહોવા; તે જ ગૌરવવાન રાજા છે. (સેલાહ)

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

10 આ ગૌરવી રાજા કોણ છે? સેનાધિપતિ પ્રભુ! એ જ ગૌરવી રાજા છે. (સેલાહ)

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 આ ગૌરવવાન રાજા તે કોણ છે? યહોવાહ આકાશોના સર્વ સૈન્યોના માલિક એ જ ગૌરવવાન રાજા છે. સેલાહ.

See the chapter Copy




ગીતશાસ્ત્ર 24:10

Follow us:

Advertisements


Advertisements