ગીતશાસ્ત્ર 22:5 - પવિત્ર બાઈબલ5 જ્યારે તેઓએ તમને પ્રાર્થના કરી, તમે તેમને મદદ કરી અને તેમને બચાવ્યાં. તેઓએ તમારામાં વિશ્વાસ રાખ્યો અને તેઓ નિરાશ થયા નહોતા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તેઓએ તમને અરજ કરી, અને તેઓ બચી ગયા; તેઓએ તમારા પર ભરોસો રાખ્યો, અને નાસીપાસ થયા નહિ. See the chapterપવિત્ર બાઇબલ C.L.5 તેમણે તમને પોકાર કર્યો, એટલે તેઓ બચી ગયા. તેમણે તમારા પર ભરોસો મૂક્યો એટલે તેઓ નાસીપાસ થયા નહિ. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તેઓએ તમને પ્રાર્થના કરી અને તેઓ બચી ગયા. તેઓએ તમારા પર ભરોસો રાખ્યો અને નિરાશ થયા નહિ. See the chapter |