ગીતશાસ્ત્ર 22:11 - પવિત્ર બાઈબલ11 તમે મારાથી જરાય આઘા ખસશો નહિ કારણ મારા માથે સંકટ આવ્યુ છે. અને મને સહાય કરે તેવું મારી સાથે કોઇ નથી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 મારાથી આઘા ન થાઓ; કેમ કે સંકટ પાસે [આવી પડ્યું] છે; અને સહાય કરનાર કોઈ નથી. See the chapterપવિત્ર બાઇબલ C.L.11 સંકટ આવી પડયું છે અને કોઈ બેલી નથી, માટે મારાથી દૂર જશો નહિ. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તમે મારાથી દૂર ન જાઓ, કેમ કે સંકટ પાસે છે; મને સહાય કરનાર કોઈ નથી. See the chapter |