ગીતશાસ્ત્ર 20:4 - પવિત્ર બાઈબલ4 તને તારી ઇચ્છા પ્રમાણે આપે અને તારી સર્વ યોજનાઓને પાર પાડે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તે તારા હ્રદયની ઇચ્છા પ્રમાણે તને આપો, અને તારા સર્વ ઇરાદા પૂરા કરો. See the chapterપવિત્ર બાઇબલ C.L.4 તે તમારી મનોકામના પૂર્ણ કરો અને તમારી સર્વ યોજનાઓને સફળ બનાવો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તે તારા હૃદયની ઇચ્છા પ્રમાણે આપો અને તારી સર્વ યોજનાઓ પૂરી કરો. See the chapter |