Online Bible

- Advertisements -




ગીતશાસ્ત્ર 20:1 - પવિત્ર બાઈબલ

1 સંકટનાં દિવસોમાં યહોવા તારી પ્રાર્થના સાંભળી તને ઉત્તર આપો; યાકૂબનાં દેવ, સર્વ પ્રકારની વિપત્તિમાં તારી રક્ષા કરો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 સંકટને સમયે યહોવા [તારું સાંભળીને] તને ઉત્તર આપો; યાકૂબના ઈશ્વરનું નામ તારું રક્ષણ કરો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

1 સંકટને સમયે પ્રભુ તમને ઉત્તર આપો; યાકોબના ઈશ્વરનું નામ તમારી રક્ષા કરો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 સંકટના સમયે યહોવાહ તારી મદદ કરો; યાકૂબના ઈશ્વરનું નામ તારું રક્ષણ કરો.

See the chapter Copy




ગીતશાસ્ત્ર 20:1

Follow us:

Advertisements


Advertisements