Online Bible

- Advertisements -




ગીતશાસ્ત્ર 19:10 - પવિત્ર બાઈબલ

10 તે શુદ્ધ સોના કરતાં પણ વધુ પસંદ કરવા યોગ્ય છે. વળી મધપૂડાનાં ટીંપાં કરતાંય તે ખરેખર વધારે મીઠાં છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તેઓ સોના, હા, ઘણા ચોખ્ખા સોના ‍ કરતાં પણ વધારે પસંદ કરવા યોગ્ય છે; મધ, હા, મધપૂડાનાં ટીપાં કરતાં તેઓ મીઠા છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

10 તેઓ સુવર્ણ કરતાં, અરે, વિશુદ્ધ કરેલા સુવર્ણ કરતાં ય વધુ પસંદ કરવા યોગ્ય છે. તેઓ મધ કરતાં અને મધપૂડાનાં ટીપાંથી યે વધુ મીઠાં છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તે શુદ્ધ સોના કરતાં, પણ વધુ પસંદ કરવા યોગ્ય છે; વળી મધપૂડાનાં ટીપાં કરતાં તેઓ વધારે મીઠાં છે.

See the chapter Copy




ગીતશાસ્ત્ર 19:10

Follow us:

Advertisements


Advertisements