ગીતશાસ્ત્ર 18:5 - પવિત્ર બાઈબલ5 શેઓલનાં બંધનોએ મને બધી બાજુએથી ધેરી લીધો છે. મૃત્યુનો ગાળિયો; મારી સામેજ આવી પડ્યો છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 શેઓલનાં બંધનોએ મને ઘેરો ઘાલ્યો, મરણના પાશ મારા પર આવી પડ્યા. See the chapterપવિત્ર બાઇબલ C.L.5 મૃત્યુલોક શેઓલના પાશ મને વીંટળાઈ વળ્યા હતા, અને મૃત્યુએ મારે માટે ફાંદા ગોઠવ્યા હતા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 શેઓલનાં બંધનોએ મને બધી બાજુએથી ઘેરી લીધો છે; મૃત્યુના પાશ મારા પર આવી પડ્યા છે. See the chapter |