ગીતશાસ્ત્ર 18:48 - પવિત્ર બાઈબલ48 તે મારા શત્રુઓથી મને છોડાવે છે. અને મારી સામે થનાર પર મને વિજય અપાવે છે. મારી લાજ લૂંટનાર માણસથી મને બચાવે છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)48 તે મારા શત્રુઓથી મને છોડાવે છે; હા, મારી સામે ઊઠનારા પર તમે મને વિજય આપો છો; બલાત્કાર કરનાર માણસથી તમે મને બચાવો છો. See the chapterપવિત્ર બાઇબલ C.L.48 તે મારા વેરીથી મને ઉગારે છે. તમે મને મારા વિરોધીઓ પર વિજય પમાડો છો, અને મને હિંસાખોરોથી બચાવો છો! See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201948 તે મારા શત્રુઓથી મને છોડાવે છે! હા, મારી સામે ઊઠનારા પર તમે મને વિજય આપો છો! બલાત્કાર કરનાર માણસથી તમે મને બચાવો છો. See the chapter |