ગીતશાસ્ત્ર 18:39 - પવિત્ર બાઈબલ39 કારણ તમે મને યુદ્ધને સારુ શકિતરૂપી શસ્ત્રથી સજ્જ કર્યો છે. મારી સામે થનારને તમે મારે તાબે કર્યો છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)39 કેમ કે તમે યુદ્ધને માટે મારી કમરે સામર્થ્ય [રૂપી પટો] બાંધ્યો છે; મારી સામે ચઢાઈ કરનારાને તમે મારે તાબે કર્યા છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.39 તમે યુદ્ધ માટે મારી કમર ક્સો છો, તમે મારા પર હુમલો કરનારાઓને ભોંયભેગા કરો છો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201939 કારણ કે તમે યુદ્ધને માટે મારી કમરે સામર્થ્યરૂપી પટ્ટો બાંધ્યો છે; મારી સામે ચઢાઈ કરનારને તમે મારે તાબે કર્યા છે. See the chapter |